Placeholder canvas

67-વાંકાનેર કુવાડવા વિધાનસભા સીટનું ફાઇનલ કેટલું મતદાન થયું ? જાણો.

કુલ 2,81,413 મતોમાંથી 200747 મતો પડવાની સાથે 71.34 ટકા મતદાન થયું…

વાંકાનેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકાનું આજે સવારે 8:00 વાગ્યેથી મતદાન શરૂ થયું છે. ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે સમગ્ર બેઠક પર મતદાન પૂરું થયા બાદ વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ 2,81,413 મતોમાંથી 200747મત evm માં પડતા સમગ્ર બેઠકનું 71.34 ટકા મતદાન થયું…

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

આ સમાચારને શેર કરો