Placeholder canvas

બાદી એન્ડ કંપની દ્રારા તહેવારનો ઉપહાર: લાભ નહીં મહાલાભ

નવરાત્રીના તહેવાર નિમિતે હોમ એપ્લાયન્સીસની કોઈપણ વસ્તુની ખરીદી પર કંપની તરફથી, ફાઇનાન્સ કંપની તરફથી અને બાદી એન્ડ કંપની તરફથી મહાઓફરમાં મેળવો મહાલાભ…

મોકો છે મહાલાભ લેવાનો, જોજો રખે ચૂકી ન જતા…

વાંકાનેર: આજથી નવરાત્રીનો શુભારંભ થયો છે, મોડેથી ગરબાઓ શરૂ થશે, પરંતુ નવરાત્રી પહેલાં જ ખેલૈયાઓ તો ટ્રેડિશનલ ડ્રેસ અને અન્ય ખરીદી કરીને ગરબે ઘુમવા માટે થનગની રહ્યા છે. ત્યારે આજે રાત્રીથી આ થાનગનાટનો અંત અને જેમની કેટલાય દિવસથી રાહ જોવાતી હતી તેવી નવલી નવરાત્રીમાં ગરબે ઘુમવાની શરૂઆત થશે….

આપણને હંમેશા તહેવારનો ઇન્તજાર હોય છે અને આ તહેવારોની આપણે કેટલાક સમય પૂર્વે તૈયારી પણ કરતાં હોઈએ છીએ. સાથોસાથ ખાસ તહેવારોમાં ઘર માટે કોઈના કોઈ નવી વસ્તુઓ ખરીદવાની આપણી પરંપરા રહી છે. ત્યારે વાંકાનેરમાં બાદી એન્ડ કંપની પોતાના માનવતા ગ્રાહકો માટે નવરાત્રિમાં વિશેષ ઓફરો રજુ કરેલ છે.

આ નવરાત્રિમાં હોમ એપ્લાયન્સીસની કોઈપણ વસ્તુ ખરીદીમાં બાદી એન્ડ કંપનીમાં હોમ એપ્લાયન્સીસ કંપની દ્વારા, ફાઇનાન્સ કંપની દ્વારા અને ખુદ બાદી એન્ડ કંપની દ્વારા ખૂબ મોટી ઓફરો જાહેર કરવામાં આવી છે. જો આપ ખરેખર હોમ એપ્લાયન્સીસની કોઈ વસ્તુ ખરીદવા ઇચ્છતા હો તો અત્યારે આ નવરાત્રિના દિવસોમાં બાદી એન્ડ કંપનીમાંથી આ વસ્તુ ખરીદવામાં લાભ જ નહીં પણ મહાલાભ છે. જો જો રખે ચુકી ન જશો.

બાદી એન્ડ કંપનીનો વાંકાનેરમાં સૌથી વિશાળ હોમ એપ્લાયન્સીસનો શોરૂમ છે. બાદી એન્ડ કંપનીમાં નામાંકિત કંપનના દરેક મોડલ અને કલર હાજર સ્ટોકમાં મળશે. આવા વિશાળ ડિસ્પ્લેમાં આપ શાંતિથી અને ખૂબ મોકળાશમાં આપ નામાંકિત કંપનિની વસ્તુ જોઈ શકશો, પસંદ કરી શકશો અને આપની અપેક્ષાથી વધુ લાભ સાથે ખરીદી પણ શકશો…..

તો પછી હવે રાહ શેની જુઓ છો ? તો પહોંચો બાદી એન્ડ કંપનીમાં તહેવારના ઉપહારમાં ‘લાભ નહીં મહાલાભ’ આ વર્ષે નવરાત્રીમાં બાદી એન્ડ કંપનીમાં હોમ એપ્લાયન્સીસ કંપની દ્વારા ફાઇનાન્સ કંપની દ્વારા અને બાદી એન્ડ કંપની દ્વારા એટલી બધી અને એટલી મોટી ઓફરો જાહેર કરવામાં આવી છે. જે બધી ઓફરો અહીં સમાવી પણ શકય નથી…!!! જેથી જ તો કહીએ છી કે આપ આ લાભ નહીં પણ મહાલાભ નો લાભ લેવાનું ન ચૂકશો….

🙏 પધારો આપનું સ્વાગત છે 🙏

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પ્લેક્ષ, બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. ફોન.9825284432

આ સમાચારને શેર કરો