Placeholder canvas

વાંકાનેર: સીરામીક ફેકટરીમાં પડી જતા મજૂરનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ માઇક્રોન સિરામિક ફેકટરીમાં લાલજીયાવન દશરથભાઈ સરોજ ઉ.35 નામના શ્રમિકનું પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો