રાજકીયવાંકાનેર

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ફાતુબેન શેરસિયા અને તેના પતિ યુનુસ શેરસિયા ચૂંટણી જીત્યા

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગી અગ્રણી ફાતુબેન શેરસિયા તાલુકા પંચાયતની મહીકા સીટ પરથી એક હજારથી વધુ મતે ચૂંટાઇ આવ્યા છે.

જ્યારે તેમના પતિ અને કોંગી અગ્રણી યુનુસ શેરસિયા પણ ગારીયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.

વાંકાનેર તાલુકાની પ્રથમ એકમાત્ર ઘટના એવી બની છે કે તાલુકા પંચાયતમાં એક દંપતી ચૂંટાઈ આવ્યુ હોય… અને કદાચ આ વર્ષે મોરબી જિલ્લાની આ એકમાત્ર ઘટના છે.

આ સમાચારને શેર કરો