વાંકાનેર: સરધારકા ગામે વાડીએ વીજશોક લાગતા ખેડૂતનું મૃત્યુ.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરી રહેલા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસિયા ઉ.50 નામના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો