કોઠી તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો


વાંકાનેર તાલુકાના કોઠી ગામે આવેલ શ્રી કોઠી તાલુકા શાળામા ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમા વિદ્યાર્થી દ્વારા શાળાને ભેટ શોગાદ આપી અને ક્લાસ ટીચર તેમજ આચાર્યને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ યાદગીરી રૂપે શિક્ષકોને ભેટ આપી વિદાય લીધી સાથે સ્ટાફમાંથી આ વર્ષે હજ પઢવા જનાર બાવરા અલ્તાફ સાહેબને શાલ ઓઢાળી સન્માનીત કર્યા હતા.

જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE
