ફકીર સમાજના દીકરા-દીકરીના સગપણ અર્થે હમસફર મેરેજ બ્યુરોની રચના કરાઈ

By Arif Divan

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા ફકીર સમાજમાં સૌપ્રથમ વખત દીકરા દીકરીના સગપણમા સરળતા સરળતા રહે તે માટે અને ફકીર સમાજમાં દીકરા-દીકરીના સમયસર લગ્ન થઈ શકે તેવા હેતુસર ફકીર સમાજના અકબર દિવાન. ફારૂક મદાર. હબીબ બાપુ શાહ મદાર. રમજુ બાપુ દુદખા સહિતના ફકીર સમાજના ચિંતકો, અગ્રણી આગેવાનો દ્વારા હમ સફર મેરેજ બ્યૂરોની રચના કરી છે. જેમાં ફકીર સમાજના દીકરા દીકરીના સગપણ કરવા ઇચ્છુક સમાજના વ્યક્તિઓએ સંસ્થાના અગ્રણી આગેવાનો કાર્યકરો નો સંપર્ક કરવો
મો.નં.99795 81786 જામનગર
મો.નં.7698950953 વિરમગામ(અમદાવાદ)
9974576017
9664964651 તેમ એક અખબારયાદીમાં ફકીર સમાજ હમસફર મેરેજ બ્યુરોના આયોજકોએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •