વાંકાનેર : જામસર ચોકડી પાસે પેપરમિલમાં આગ

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ જામસર ચોકડી પાસે એક પેપરમિલમાં ગઈકાલ સાંજે વિશાળ આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાથી આગ ઉપર કાબુ મેળવવા વધુ ફાયર ફાયટર બોલાવવા પડયા હતા. મોટી નુકસાની થવાનો અંદાજ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •