Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આજની પરીક્ષાઓ વરસાદના કારણે રદ

રાજકોટ: સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં આજે લેવાનાર પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. B.com, B.B.A., B.A. sem- 2ની પરીક્ષાનું આજનું પેપર રદ કરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગેની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે કરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો