રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી

રાજકોટ ની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાંઝાનિયાનો 23 વર્ષનો વિદ્યાર્થીને કોરોનાનું શંકાસ્પદ સંક્રમણ થતા ત્રણ દિવસ પહેલા નમુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં આજે તેનો એમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે હાલ આ યુવાનને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો