Promotional Articlesવાંકાનેરશૈક્ષણિક

જાણો… માર્ચ – 2025ના ધો.10 અને ધો.12 Commerceના બોર્ડના રીઝલ્ટમાં English Mediumમાં કયા ટોપર્સે સર કર્યું મેદાન…

માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના Toppers વિદ્યાર્થીઓથી વાંકાનેરના સૌ વાલી પરિચિત થઈ ગયા છે. પરંતુ Engish Medium ની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં English Medium ના કયા વિદ્યાર્થીઓ સફળતાનું મેદાન સર કર્યું તે જાણવા આજે આપને ધોરણ 10 અને ધોરણ 12 ના English Medium ના TOP 10 વિદ્યાર્થીઓથી પરિચિત કરાવીશું. આ રહી સફળ વિદ્યાર્થીઓની યાદી.
આ સમાચારને શેર કરો