વાંકાનેર ચંદ્રપુર તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય
વાંકાનેર તાલુકા પંચાયત અને નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં 20 વર્ષ બાદ કોંગ્રેસના સભ્યોને એન્ટ્રી મળી છે. આમ આદમી પાર્ટીએ પણ વાંકાનેર નગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે. આમ છતાં તો ભાજપના હાથમાં સતા જશે પણ આ વખતે એક હથ્થુ શાસન નહીં ચાલે કેમ કે તેમબે વિરોદ્ધ પક્ષનો સામનો કરવો પડશે.
જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર 642 મતે વિજય થયા છે.
(1) કોંગ્રેસ- સુજાનાબેન -2198
(2) ભાજપ – ગીતાબેન – 1556
(3) અપક્ષ – સજુબા -462
(4) નોટા – 45
પરિણામ:-કોંગ્રેસનો 642 મતે વિજય
જુઓ વિડિયો…
https://www.instagram.com/reel/DGM3pYAoELJ/?igsh=MXJjNGswamVyOGJiYg==

