Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે સિવિલ હોસ્પિટલમાં ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ

વાંકાનેર: આવતીકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઈ-શ્રમ કાર્ડ કાઢવાની માટેનો એક કેમ્પનું આયોજન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે.

કાર્ડના લાભ:-

➡️ 2 લાખ સુધીનો મફત વીમો
➡️ શ્રમ વિભાગ ની દરેક યોજનો નો લાભ મળશે,જેવી કે બાળકોને શિષ્યવૃત્તિ, મફત સાયકલ,મફત સિલાઈ મશીન,જેતે ધંધા માટેના સાધનો માં સહાય વગેરે.

કોણ કઢાવી શકે?

➡️ એ દરેક ભાઈઓ અને બહેનો જેની ઉંમર 16 વર્ષ થઈ 59 વર્ષ ની છે…

જરૂરી ડોક્યુમેન્ટ :-

➡️ વ્યક્તિનું આધાર કાર્ડ
➡️ ઘરના કોઈ બીજા એક વ્યક્તિનું આધાર કાર્ડ
➡️ બેન્ક પાસબુક
➡️ ચાલુ નંબર સાથે મોબાઈલ સાથે લાવવો.

આ સમાચારને શેર કરો