વાંકાનેર વાંકાનેર: સિંધાવદરના પાનિયા ડેમમાં ડૂબી જતા કિશોરનું મૃત્યુ November 15, 2022 Kaptaan વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ પાનિયા ડેમમાં ઉદયભાઇ રમેશભાઇ બાંભવા ઉ.15 રહે. સીંધાવદર તા.વાંકાનેર વાળા કોઈ કારણોસર ડૂબી જતા કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો