skip to content

ખેડૂત મિત્રો માટે ખાસ ઓફર…: સૌપ્રથમ વખત 7 વર્ષના ડ્રીપ ઇરીગેશન બાદ પણ મેળવો 70 થી 80% સુધી સબસિડીનો લાભ, આજે જ સંપર્ક કરો….

વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી હજારો ખેડૂતોની પ્રગતિના સાક્ષી બનેલ ઈમરાનભાઈ ખોરજીયા દ્વારા ખેડૂત મિત્રો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોને એકદમ વ્યાજબી ભાવ + શ્રેષ્ઠ સર્વિસ + સર્વશ્રેષ્ઠ ઓફર તથા 70 થી 80% સુધી સબસિડી સાથે ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે પણ 70 થી 80% સુધી સબસિડીનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલ ખેડૂત ભાઈઓએ ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે નવી ડ્રીપ પર ખેડૂતોને 45 થી 55 % જ સબસિડીનો લાભ મળે છે, ત્યારે વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ખાસ ઇમરાનભાઈ ખોરજીયા દ્વારા ખેડૂતોને એકવાર સબસિડી સાથે ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે પણ ખેડૂતોને 70 થી 80% સુધી સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ લેવા માટે આજે જ નીચેના નંબર પર સંપર્ક કરો…
આ સમાચારને શેર કરો