Placeholder canvas

બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગોના નિષ્ણાત ડૉ.સાગર લાલાણી શુક્રવારે વાંકાનેર થતા મોરબીમાં મળશે.

રાજકોટના ખ્યાતનામ બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગોના નિષ્ણાત ડૉ.સાગર લાલાણી દર મહિનાના બીજા શુક્રવારે વાંકાનેર થતા મોરબીમાં મળશે.
જે બાળકોને નીચે મુજબની તકલીફ હોય તેવા બાળકોને ડૉ. સાગર લાલાણીની સેવા દર મહિનાના બીજા શુક્રવારે ઘર આંગણે મળશે…
▶️ ખેચ / આંચકી આવવી – મગજ પર તાવ ચઢી જવો.
▶️ બાળકના શારીરિક / માનસિક વિકાસમાં તકલીફ હોવી.
▶️ બાળકને બોલવામાં / જોવામાં / સાંભળવામાં / સમજવામાં તકલીફ હોવી.
▶️ બાળક વધુ પડતું ચંચળ હોવું.
▶️ બાળકને ભણવામાં તથા આદેશોના પાલનમાં અથવા સમજવામાં તકલીફ હોવી / એકાગ્રતા ન હોવી (ડીસલેકસીયા / ડીસપ્રેકસીયા)
▶️ બાળકને શારીરિક સંતુલન જાળવવામાં તકલીફ હોવી.
▶️ બાળકને વારંવાર ચકકર આવવા કે પડી જવું.
▶️ સતત માથાનો દુ:ખાવો રહેવો.
▶️ બાળકનાં અંગોમાં વધુ પડતી લચક હોવી અથવા સદંતર લચક ન હોવી.
▶️ બાળ લકવો (સ્ટ્રોક) થવો.
▶️ સેરેબ્રલ પાલ્સી.
▶️ તાણ / આંચકી
➡️ જન્મ સમયે બાળક નું ના રડવું
▶️ મગજ માં તાવ / ચેપ લાગવો
▶️ બાળક નો શારીરીક / માનસીક વિકાસમાં પાછળ હોવું
▶️ મગજ ને લગતી આનુવંશિક (Genetics)

આસ્થા હેલ્થ કેર
(ડો. તૌફિક બાદી)
પંચરત્ન કોમ્પલેક્ષ, મહાવીર આઈસ્ક્રીમ ઉપર, જકાતનાકા પાસે, વાંકાનેર.
એપોઇનમેન્ટ માટે :- 8140041985, 9601514067

સૌમ્ય સ્કીન કલીનીક
(ડો. અજય છત્રોલા) સાવસર પ્લોટ – ૧૦, આશીર્વાદ હોસ્પીટલ ની સામે, આયુષ હોસ્પીટલ વાળી શેરી, મોરબી.
અપોઈન્ટમેન્ટ માટે:-
(02822) 220320, 99257 66000

આ સમાચારને શેર કરો