Promotional Articlesવાંકાનેર

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે.

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે.

તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,
સમય : બપોરે 2:30 થી 4:30

આ સમાચારને શેર કરો