આજે ડૉ.નીરવ વ્યાસનો જન્મદિવસ
આજે ડૉ.નિરવ વ્યાસ્નો જન્મદિવસ છે. ડૉ. નિરવ વ્યાસ એ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, તેઓનો આજે ૨૯મો જન્મ દિવસ છે.
ડૉ.નીરવ વ્યાસનું જન્મ સ્થળ વાંકાનેર તાલુકાનું પંચાસીયા ગામ છે, તેઓ મૂળ જૂનાગઢના વતની છે. તેવો આજે જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવીને વાંકાનેરમાં તબીબી સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસનિ તેમના મિત્રો, સગાં, સ્નેહીઓ તરફથી તેમનાં મોબાઇલ નં. 99782 07474 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
ડૉ.નીરવ વ્યાસને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….. Happy Birthday