શુક્રવારે બેકબોન મેડિસિટી હોસ્પિટલના હદય રોગોના નિષ્ણાંત ડૉ.ક્રિશ જીવાણી વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે.

બેકબોન મેડિસિટી હોસ્પિટલના હદય રોગોના નિષ્ણાંત ડૉ.ક્રિ જીવાણી દ્વારા ઉત્કૃષ્ટ સારવાર તથા નિદાનનો લાભ હવે વાંકાનેરમાં પણ મળશે. ડૉ.ક્રિશ જીવાણી હવેથી દર મહિનાના બીજા શુક્રવારે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે.

નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે…

✅ શ્વાસોચ્છવાસની તકલીફ હોવી
✅ હૃદયના વાલ્વની તકલીફ
✅ હાઈ બ્લડ પ્રેશર (બીપી)
✅ હદયનો હુમલો
✅ હૃદયના ધબકારા વધી જવા
✅ છાતીમાં દુઃખાવો થવો
✅ એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવેલ હોઈ એવા દર્દીની રૂટીન તપાસ

આ સમાચારને શેર કરો