આવતીકાલે કિડની,પથરી, પ્રોસ્ટેટ, મૂત્રાશય,યુરોલોજીકલ કેન્સરના નિષ્ણાંત ડૉ.કેતન પંડ્યા વાંકાનેરની પાસલિયા હોસ્પિટલમાં મળશે.

વાંકાનેર: તાજેતરમાં જ પાસલીયા હોસ્પિટલ 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે એક અધતન અને સંપૂર્ણ સુવિધાથી સજ નવા બિલ્ડિંગમાં સિફ્ટ થઈ છે. પાસલીયા હોસ્પિટલ વાંકાનેરની જનતા માટે સમયાંતરે વધુમાં વધુ તબીબી સેવા ઉપલબ્ધ કરાવનાર છે.
હવેથી રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના ડૉ. કેતન પંડ્યા પાસલીયા હોસ્પિટલ વાંકાનેરમાં દર મહિનાના બીજા મંગળવારે આવશે અને દર્દીઓને તપાસશે.
આ સમાચારને શેર કરો