આજે કડીવાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડૉ.કડીવારનો જન્મદિવસ

આજે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ કડીવાર મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલના ડૉ. કડીવાર નો જન્મદિવસ છે.

ડૉ.ક્ડીવારએ મૂળ વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના વતની છે, તેઓ છેલ્લાં નવેક વર્ષથી રાજકોટમાં જામનગર રોડ ઉપર કડીવાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ રાજકોટ મુસ્લિમ ડોક્ટર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે અને જામનગર રોડ એરિયા ડોક્ટર ઍશોસિયનમા જોઇટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.

રાજકોટમાં કડીવાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ડૉ.કડીવારની આગેવાનીમાં અવારનવાર વિવિધ રોગોના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટના નામાંકિત ડોક્ટરો સેવા આપે છે, જે દર્દીઓ માટે ખૂબ લાભદાયી પુરવાર થયા છે.

ડૉ.કડિવાર તબીબી જગતમાં તેમજ સમાજમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, ડૉકટર મિત્રો, સંબંધીઓ, સગા-સ્નેહીઓ અને તેમના પરિવારજનો તેમના મોબાઈલ નંબર 9879826156 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી ડૉ.કડિવારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો