મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે.

વાંકાનેર આગામી તા.08/04/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે.
▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી
▶️ પ્રોસ્ટેટ, કિડની, મૂત્રાશય, વૃષણ કોથળી તથા શિશ્નના કેન્સર
▶️ પુરુષોમાં જોવા મળતી સેકસ સંબંધિત સમસ્યાઓ
▶️ પેશાબની નળી સાંકળી થવી
▶️ સ્ત્રીઓમાં પેશાબમાં વારંવાર રસીની સમસ્યા
▶️ પેશાબમાં લોહી પડવું કે ઘાર ધીમી થવી
▶️ કિડનીમાં સોજો
▶️ ડાયાલિસિસ માટે AV Fistula
▶️ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન
નોંધ.: ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે નિયમિત બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે.
આ સમાચારને શેર કરો