Skip to content
વાંકાનેર આગામી તા.09/12/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. અને ટંકારમાં ‘ચિખલીયા હોસ્પીટલ’માં બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન મળશે.
નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે…
▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી
▶️ પ્રોસ્ટેટ, કિડની, મૂત્રાશય, વૃષણ કોથળી તથા શિશ્નના કેન્સર
▶️ પુરુષોમાં જોવા મળતી સેકસ સંબંધિત સમસ્યાઓ
▶️ પેશાબની નળી સાંકળી થવી
▶️ સ્ત્રીઓમાં પેશાબમાં વારંવાર રસીની સમસ્યા
▶️ પેશાબમાં લોહી પડવું કે ઘાર ધીમી થવી
▶️ કિડનીમાં સોજો
▶️ ડાયાલિસિસ માટે AV Fistula
▶️ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન
સ્થળ : ‘પાસલીયા હોસ્પિટલ‘, ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
તારીખ : ૦૯/૧૨/૨૦૨૫, મંગળવાર,
સમય : સવારે ૯ થી ૧૧
અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : ૯૮૦૭૮ ૬૦૪૮૬, ૯૦૩૩૩ ૩૦૨૩૫
સ્થળ : “ચિખલીયા હોસ્પીટલ”,
બેન્ક ઓફ બરોડા ની પાછળ, લતીપર ચોકડી, રાજકોટ-મોરબી, હાઇવે-ટંકારા.
તારીખ : ૦૯/૧૨/૨૦૨૫, મંગળવાર,
સમય : બપોરે ૩ થી ૪
અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : ૭૪૯૦૦ ૮૦૬૦૦