Placeholder canvas

આજે ડૉ.ભાર્ગવ વાસિયાણીનો જન્મ દિવસ.

આજે વાંકાનેરના ડો. ભાર્ગવ વાસિયાણીનો જન્મ દિવસ છે, હાલ તેઓ હાલમાં સત્યમ હોસ્પિટલ મોરબી અને વાંકાનેર બન્ને હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે MBBSની ડિગ્રી સરકારી મેડિકલ કોલેજ રાજકોટ તથા માસ્ટર ઓફ સર્જનની ડીગ્રી SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે પ્રાપ્ત કરેલ છે. તેઓ હરસ મસા, અપ્રેન્ડીક્ષ, સારણગાંઠ , સુન્નત, પિત્તાશયની પથરી , હર્નીયા જેવા ઓપરેશનના માસ્ટર છે.

આજે ડો. ભાર્ગવ વસિયાણીને તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, સંબંધીઓ, પરિવારજનો અને તબીબી જગતમાં સંકળાયેલા સાથીઓ તેમના મોબાઈલ નં.6355030898 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ડૉ.ભાર્ગવ વસિયાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો