સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગ સ્પર્ધામાં દોશી કૉલેજ ચેમ્પિયન


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા કોટડા સાંગાણી મુકામે રાખવામાં આવી હતી. જેમાં વાંકાનેરની દોશી કૉલેજની ભાઈઓ અને બહેનોની બંને ટીમ ચેમ્પિયન થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ લેવલ પર છ ભાઈઓ અને છ બહેનોને રમવા મોકલે છે. જેમાંથી છ એ છ ભાઈઓ દોશી કૉલેજના પસંદ થયેલ છે, અને ચાર બહેનોની પસંદગી થયેલ છે. કુલ બાર માંથી દશ વિદ્યાર્થીઓ દોશી કૉલેજના નેશનલ લેવલ પર રમવા જશે, એ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે.

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થીઓ

(ભાઈઓ)
1.સરવૈયા રાહુલ વી. (નેશનલ લેવલ પર રમવા જશે)
2.સરવૈયા રોહિત વી. (નેશનલ લેવલ પર રમવા જશે)
3.શેખ અહેમદહુસેન એ. (નેશનલ લેવલ પર રમવા જશે)
4.ધરોડિયા આશિષ પી. (નેશનલ લેવલ પર રમવા જશે)
5.ડુમાણીયા ઘનશ્યામ જી. (નેશનલ લેવલ પર રમવા જશે)
6.આંદોદરિયા ધ્રુવ જી. (નેશનલ લેવલ પર રમવા જશે)

(બહેનો)
1.બેડવા ભારતી એમ. ( નેશનલ લેવલ પર રમવા જશે )
2.શેખ જેનમ એમ. ( નેશનલ લેવલ પર રમવા જશે )
3.ચૌહાણ સોનલ ડી. ( નેશનલ લેવલ પર રમવા જશે )
4.ચાવડા મિતલ એમ. ( નેશનલ લેવલ પર રમવા જશે )
5.ઝાલા દિપ્તિબા એસ.
6.મકવાણા મનીષા એમ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો