સ્વરાજની દમદાર લસ્સી હવે રૂ.10માં પણ મળશે : દરેક કાઉન્ટર પર ઉપલબ્ધ.
વાંકાનેર (Promotional Artical) : સવરાજ ડેરીની ઘણી બધી ગુણવત્તા સભર પ્રોડક્ટ હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. સ્વરાજ ડેરી તેમના માનવતા ગ્રાહકો પાસે પ્રોડકોટ વિશે અભિપ્રાયો મેળવતી રહે છે અને મળેલા અભિપ્રાયોમાંથી જરૂરી અને યોગ્ય ફેરફાર પણ કરવામાં આવે છે.
હાલમાં સ્વરાજ ડેરીની દમદાર લસ્સીની જબ્બર ડિમાન્ડ છે, બજારમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે સ્વરાજ ડેરીએ દમદાર લસ્સીમાં એક નાનું પેકિંગ બજારમાં મૂક્યું છે. અત્યાર સુધીમાં 20 રૂપિયામાં મળતી લસ્સી હવે દસ રૂપિયામાં પણ મળશે…. આ 10 રૂપિયાનું પેકિંગ હાલ દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વરાજ ડેરીની પ્રોડક્ટ વેચતા તમામ કાઉન્ટર પર ઉપલબ્ધ છે તેથી સ્વરાજના ચાહકો અને માનવતા ગ્રાહકો કે પોતાની જરૂરિયાત મુજબ નાનું અથવા મોટું પેકિંગ ખરીદી શકે છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી સ્વરાજ ડેરી દ્વારા પોતાના ગ્રાહકો માટે રમઝાન માસ દરમિયાન રોજેદાર ભાઈઓ-બહેનો ઘરબેઠા શુદ્ધ અને સલામત ઘી બનાવી શકે તે માટે મજેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઘી બનાવવા માટે ઉપયોગી સ્વરાજની રૂ. 380 ની કિંમતની મજેદાર મલાઈ હાલ ચાલતા રમઝાન માસ દરમ્યાન ફક્ત રૂ. 300 માં. આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે ઓફરનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા સ્વરાજ ડેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે….

સ્વરાજની દમદાર લસ્સી અને મજેદાર મલાઈ સ્પેશ્યલ ઓફરનો લાભ સ્વરાજની પ્રોડકટ વેચતા દરેક કાઉન્ટર પરથી મેળવી શકાશે…
સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ
મો. 72260 38120
મો. 95120 45130

