વાંકાનેર

વાંકાનેર: ઢુવા પાસે સેન્સો ચોકડી નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક સેન્સો ચોકડી પાસેથી બાઈક લઇને નીકળેલા ગોવિંદભાઇ ધનજીભાઈ રાજગોર એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ ગુન્હાના કામે રૂપિયા 20 હજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો