Placeholder canvas

વાંકાનેર: ધમલપર ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે એક પકડાયો.

વાંકાનેર : વાંકાનેરમાં ધમલપર ચોકડી પાસેથી અમીતભાઇ કેશુભાઇ રાજપરાને ગેરકાયદે વિદેશી દારૂ વોડકાની બોટલ નંગ 1 (કી.રૂ. 300) વેચાણ કરવાના ઈરાદા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. અને આરોપીની અટકાયત કરી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો