વાંકાનેર: પ્રથમેશ કૌશિકભાઈ કાગડાનું અવસાન, ગુરુવારે બેસણું

વાંકાનેર નિવાસી કંસારા વૈ. પોપટલાલ ત્રિભોવનદાસ કાગડા પરિવારમાં કૌશિક નવનીતલાલ કાગડાના સુપુત્ર પ્રથમેશ કૌશિકભાઈ કાગડા (ઉં.વ. ૧૨) તા. ૨૧-૬-૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

સદ્ગતનું બેસણું તા. ૨૩-૬-૨૦૨૨ ને ગુરૂવારના રોજ બ્રાહ્મણની ભોજન શાળા, રામ ચોક, વાંકાનેર ખાતે બપોરના ૪-૦૦ થી ૬-૦૦ કલાકે રાખેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો