વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીરનું અવસાન, આજે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીર ઉં.વ. 61 તે, સ્વ. જીવરાજભાઈ જીવણભાઈ (જીંઝુડાવાળા)ના પુત્ર તથા જયંતીભાઈ (9510872166), સ્વ. કિશોરભાઈ, શૈલેષભાઈ (9173283333)ના ભાઈ તથા આકાશભાઈ (9033336474), મિલાપભાઈ (ગુરુકૃપા જાંબુવાળા) અને રુચિતાબેન નિરવભાઈ ખખ્ખરના પિતા તથા સ્વ. જયંતિલાલ પોપટલાલ અનડકટ (રાજકોટ)ના જમાઈનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે.

સદગતનું ટેલિફોનિક ઉઠમણું તારીખ 16ને શુક્રવારે સાંજે 4થી 6 રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. સાગરભાઈ (9460008145), નટુભાઈ (9825899398), મહેશભાઈ અનડકટ (9879050164)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •