વાંકાનેર: પંચાસીયાના મહંમદભાઇ માજીનુ ઈન્તેકાલ, કાલે જ્યારત
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના રહેવાસી માથકીયા મહમદ અબ્દુલભાઈ માજી (ઉ.વ.65)નું ગઈકાલે તારીખ 9/5/2020ના રોજ ઇન્તેકાલ (અવસાન) અવસાન થયેલ છે.
મર્હુમ મોહમ્મદભાઈએ ઇસ્માઇલભાઇ અને ઉસ્માનભાઈ સ્ટાર એગ્રો વાળાના મોટા ભાઇ થાય, કૃષિ ઉદય ફાર્મર કંપની – વાંકાનેર ના પાર્ટનર નિશાંત માથકિયાના પપ્પા થાય, કૃષિ ઉદય ફાર્મર કંપની – વાંકાનેરના પાર્ટનર હુસેન સિપાઈ પંચાસિયાના સસરા થાય.
મર્હુમ ની જિયારત તા.11/05/22 બુધવાર ના રોજ સવારે 7 થી 8 વાગ્યે રાખેલ છે, પુરુષો માટે પંચાસીયા મદીના મસ્જિદ ખાતે અને મહિલાઓ માટે ઘરે જિયારત રાખેલ છે. સવારે 8 વાગ્યા બાદ ઘરે મિલાદ શરીફ રાખેલ છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews