વાંકાનેર: નિવૃત તલાટી મંત્રી એમ.જે.બાદીનું અવસાન
વાંકાનેર: નિવૃત્ત તલાટી- મંત્રી એમ.જે.બાદીનું આજ રોજ અવસાન થયેલ છે.
વાંકાનેર તાલુકા પંચાયતમાં તલાટી મંત્રી તરીકે સેવા બજાવી નિવૃત થયેલા અને રાતીદેવડી ગામના વતની એવા બાદી મહંમદભાઈ જીવાભાઈનું આજ રોજ અવસાન થયેલ છે.તેમની દફનવિધિ (અંતિમ વિધી) આજે રાત્રે 10:30 કલાકે કરવામાં આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…