Placeholder canvas

આંધ્રપ્રદેશના યુવાન ટ્રક ચાલકનું હાર્ટએટેકથી વાંકાનેરમાં મૃત્યુ

વાંકાનેર આવેલ આંધ્રપ્રદેશના ટ્રક ચાલક સાદકવલી જાફરસાબ બદવેલ ઉ.33 ચંદ્રપુર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે માથું દુખતું હોય દવા લેવા વાંકાનેર કુંજ હોસ્પિટલ ગયા હતા જ્યાં અચાનક ચક્કર આવી પડી જતા બેભાન હાલતમા મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.

આ સમાચારને શેર કરો