skip to content

મોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન

મોરબી : વાઘપરા શેરી નં 7 ના રહેવાસી જેકીભાઈ કારીયાના પિતાશ્રી, હેત જેકીભાઈ કારીયાના દાદાશ્રી અને વાંકાનેરવાળા દિલીપભાઈ, રાજુભાઈ (વિજય હોટલ, ફાટક) , વિજયભાઇ (વિજય હોટલ,ગોકુલ નગર), ઘનશ્યામભાઈ, યોગેશભાઈ, મુન્નાભાઈ (બાબા રામદેવ મંડપ)ના મોટા ભાઈ અશોકભાઈ વૃજલાલ કારીયાનું ગત તા: 18 ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફૉનિક બેસણું તા.21 ને સોમવારે સાંજના 4:થી 6 દરમિયાન રાખેલ છે.
(1) દિલીપભાઈ વૃજલાલ કારીયા: 9327012667 (2) જેકીભાઈ કારીયા: 9106261611 (3) રવિભાઈ કારીયા: 9722292922 પર શોક સંદેશ પાઠવી શકાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો