Placeholder canvas

મોરબી: આશા-ફેસિલેટર બહેનો દ્વારા પડતર માંગણીઓ માટે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યો.

મોરબી : આજે કલેક્ટર કચેરી ખાતે આશા-ફેસિલેટર બહેનો દ્વારા પડતર માંગણીઓ અંગે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામા આશા-ફેસિલેટર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા અને બજેટમાં પણ સરકારે કોઈ કોઈ જોગવાઈ ન કરતા આશા અને ફેસીલેટર બહેનોએ ફરી આંદોલનો શરૂ કર્યા છે. જેમાં આજે કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા અને ફેસિલેટર બહેનોએ પહોંચી હતી, તેઓએ આવેદન આપ્યા બાદ, બજેટની હોળી કાર હતી અને એક કલાક સુધી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો