મોરબી જિલ્લામાં સમરસ હોસ્ટેલ ફાળવવાની માંગણી

વાંકાનેર મોરબી જિલ્લામાં સમરસ હોસ્ટેલ માંગણી વાંકાનેરના કોળી સમાજના સામાજિક યુવા અગ્રણી સુખદેવ ડાભી કરી છે.

મોરબી જિલ્લામાં વસવાટ કરતા ઓ.બી.સી,એસ.સી, એસ.ટી જાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર નીચુ છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ નો હોવાથી આ આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શકે તે માટે મોરબી જિલ્લામાં સમરસ હોસ્ટેલ ની ફાળવણી કરવાની માંગણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર સમક્ષ વાંકાનેરનાં કોળી સમાજના સામાજિક યુવા અગ્રણી સુખદેવભાઈ ડાભીએ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો