વાંકાનેરમાં લાઇટીંગની દુનિયામાં જગમગતું નામ એટલે “ડેલ્ટા લાઈટીંગ”
·A.A. Mathakia
આધુનિક અને મનમોહક સુપર ક્લાસ લકઝુરિયસ લાઇટિંગની વિશાલ શ્રેણીનો વાંકાનેરમાં સૌથી આધુનિક અને વિશાળ શોરૂમ…
વાંકાનેર: મકાન,ઓફિસ, દુકાન કે શો રૂમ ગમે તેટલા મોટા હોય,ભવ્ય હોય પણ જો તેમાં આધુનિક લાઇટિંગ ન હોય તો તેની ભવ્યતા દિપી ન શકે. આ ભવ્યતા અને સુંદરતાનો આધાર લાઇટિંગ પર રહેલો છે અને સારી લાઇટિંગ વગર ગમે એટલું મોટું પણ તે ઝળહળી ન શકે ત્યાં અંધારું જ રહે એટલે જ આજના સમયમાં માત્ર લગ્ન પ્રસંગ જ નહીં પણ ઘર ઓફિસ દુકાન અને શો રૂમમાં લાઇટિંગનું વિશેષ મહત્વ રહેલું છે.
આ બધી જ જગ્યાએ ભવ્યતા લાવવા અને તમામ શણગાર સજવા માટે વાંકાનેર જેવા નાના શહેરમાં આ પૂર્વે ભવ્યતા લાવી શકે તેવી લાઇટિંગ મળવી મુશ્કેલ હતી પરંતુ હવે વાંકાનેરમાં અવનવી લાઇટિંગ નો ભવ્ય સ્વરૂપ “ડેલ્ટા લાઇટિંગ” શરૂ થઈ ચૂક્યો છે.
હવે રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી આપના આંગણે વાંકાનેરમાં આવી ગયો છે સૌથી વિશાળ અને લકઝુરિયસ શો-રૂમ એટલે ડેલ્ટા લાઇટીંગ… એકવાર અવશ્ય મુલાકાત લેજો પછી લાઇટિંગ માટે કયા લાંબુ નહીં થવું પડે…!!!