Placeholder canvas

બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. દ્વારા વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં ગૌ માતા માટે મિસટાન સમો ખોળ પહોંચાડયો.

યંગ ઈન્ડિયા ગુર્પની ટિમ સાથે વાત કરતાં સ્થિતિ અંગે વાકેફ કર્યા અને મદદ માટે આગળ આવ્યા

By Jayesh Bhatasans (Tankara)
મોરબી પોલિપેક એશોએશિયનના પ્રમુખ ટંકારાના યુવા ઉધોગપતિ અને સમાજ સેવા માટે હમેશા પ્રથમ હરોળમાં રહેતા જગદીશ પનારા દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં ગૌ માતા ને ધાસચારો જરૂરી હોવાનું ત્યા સેવા માટે ગયેલ યંગ ઇન્ડિયા ગુર્પ થકી માહિતી મળતા તાત્કાલિક નિરણ માટે વ્યવસ્થા કરી તાબડતોબ એક ગાડી પોસટિક કપાસિયા ખોળ ઉના તાલુકાના વિસ્તારમાં પહોંચતો કર્યો છે હાલ પણ નેચરલ ટેકનોફેબ અને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ રહેણાંક માટે નુકસાન સામે સહાય અને ધાસચારો સહિત સામગ્રી પહોંચતી કરવા ટિમ કામે લાગી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો