Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી.

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી આશરે ત્રીસેક વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં ઇજાઓ થતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું મનાય રહ્યું છે, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો