રાજકોટ જિલ્લામાં પોઝીટીવ કેસમાં ઘટાડો, મૃત્યુદર યથાવત: વધુ 5ના મોત

ગઇકાલના 6 મોત પૈકી એકનું મોત ડેથ ઓડીટ કમીટીએ જાહેર કર્યું : માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો : હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધવા લાગી

રાજકોટ જિલ્લામાં લાંબા સમય બાદ પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ મૃત્યુદરમાં હજુ રાહત જોવા મળી નથી રોજિંદા સરેરાશ 6 થી 8 મોત નોંધાઇ રહ્યા છે. આજે રાજકોટ જિલ્લામાં વધુ પાંચ દદીના મોત જાહેર થયા છે. ગઇકાલે 6 મોતના બનાવમાં ડેથ ઓડીટ કમીટીએ એકનું મોત દર્શાવ્યું છે.આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા બુલેટીનમાં પાંચ દર્દીઓના મોત જાહેર કર્યા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •