Placeholder canvas

ભુપતભાઇ પઢીયારના મોટાભાઈ હનુભાઈ પઢીયારનું અવસાન: સોમવારે બેસણું

વાંકાનેર: વિશિપરામાં રહેતા ભુપતભાઇ પઢીયાર તથા રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ સ્વ.હનુભાઇ અરજણભાઇ પઢિયારનું તા.૨૨/૦૪/૨૦૨૧, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.૨૫/૦૪/૨૦૨૨ને સોમવારે તેમના નિવાસ સ્થાન વીશીપરા,વાંકાનેર ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાખેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો