Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબામાં ટીસીમાંથી ઇલેક્ટ્રિક શોર્ટ લાગત યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં ટીસી પર ચડતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રહેવાસી અશોકભાઈ લાલભાઈ ગુંદરીયા નામના યુવાન અરણીટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ પર આવેલ વાડીએ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર પર ચડતા ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો