વાંકાનેર: માટેલનાં કોરોના શંકાસ્પદ પરપ્રાંતીય મજૂરનું મૃત્યુ
વાંકાનેર: માટેલના કોરોનાના શંકાસ્પદ દર્દી પરપ્રાંતીય મજૂરનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ માટેલમાં મજુરીકામ કરતાં સકરામ ગુલાબસિંહ નીલોલ (ઉ.વ.૫૫) શરદી, ઉધરસ જેવા કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેમનું સેમ્પલ લઈને રાજકોટ લેબમાં મોકલવામાં આવ્યું હતું તેમનો રિપોર્ટ આવે તે પહેલા આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જોકે ત્યારબાદ તેમનો રાજકોટથી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…