સોરાષ્ટ્રભરમાંથી ૮૫ એગ્રો ડિલર્સ તેમજ ૪૦ થી વધુ પ્રગતીશીલ ખેડુતો રહ્યા હાજર…
દિવસે ને દિવસે સૌરાષ્ટ્ર વીસ્તારમા મરચીના વાવેતર વીસ્તાર વધી રહ્યા છે તેમજ કપાસનો વાવેતર વીસ્તાર થોડો ઘટી રહ્યો છે. મરચીના વાવેતરો વધવાનુ મુખ્ય કારણ હોઈ તો તે છે ટુંકી જમીનોમા ઊંચુ વળતર. મરચીની ખેતીને વધુ વેગ મળે તેના માટે સુકેતુ સીડ્સ કંપની દ્વારા વાંકાનેર પંથકના પાંચદ્વારકા મુકામે અબ્દુલભાઈ માજી સરપંચના મરચીના ફિલ્ડપર શીક્ષણાત્મક ડિલર્સ/ખેડુત મીટીંગનુ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
સુકેતુ સાડ્સ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી સાગરભાઈ ધોળીયા પોતે ખેતીવાડીનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલ હોઈ અને તેમના દ્વારા સંશોધીત મરચીની ત્રણ વેરાયટી વીશે સવીશેષ માહિતી તેમના દ્વારા ડિલર્સ તેમજ ખેડુતોને આપવામા આવી હતી. સાથે જ સુકેતુ કંપનીમા વાંકાનેર ટેરેટીના મેનેજર શ્રી ઈફ્તેખાર શેરસીયા દ્વારા જણાવાયુ કે સુકેતુ સીડ્સ ની પ્રાડો વેરાયટી હાલમા માર્કેટમા જેટલી પણ મરચીની જાતો છે તેમના થી ૭૦ થી ૮૦ ટકા વાઈરસ સામે પ્રતીકાર જાત છે. તેમજ અમારા પ્રતીનીધી દ્વારા જેમના ફિલ્ડ પર મીટીંગ હતી તે ખેડુત શ્રી અબ્દુલભાઈ સાથે વાત કરતા જણાવ્યુ કે પ્રાડો મરચી ઓછા ખર્ચે સારુ ઊત્સાદન લઈ શકાઈ તેવી જાત છે તેમજ આ વેરાયટીના લીલા તેમજ લાલ મરચાનો કલર એકદમ પોપટી તેમજ દેશી ટાઈપના દેખાતા હોવાથી બજાર મા ૧૦ થી ૧૨ રુપીયા સુધીના ઊંચા ભાવ મળી રહે છે.
ઊપસ્થીત ખેડુતો સાથે અમારા પ્રતીનીધીએ વાત કરતા તેમના મત મુજબ આવતા વર્ષમા સૌરાષ્ટ્રભરમા આ વેરાયટીનુ બંપર વાવેતર થશે અને ખેડુતો દ્વાર કરવુ પણ જોઈએ એવી અમારી ભલામણ છે. મીટીંગના અંતે કંપની દ્વારા સરસમજાના ભોજનનુ પણ આયોજન કરાયેલ હતુ.