skip to content

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજથી કપાસની ઉતરાઈ બંધ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હાલના વરસાદી વાતાવરણના કારણે કપાસની ઊતરાઈ બંધ કરવામાં આવી છે, કપાસ સિવાયની તમામ જણસીની ઉતરાઈ ચાલુ રહેશે. કપાસની ઉતરાઇ વાતાવરણને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવામાં આવશે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસની ઉતરાઇ કરવા દેવામાં આવશે નહીં, જેમની ખેડૂતો ભાઈઓએ ખાસ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો