ગુજરાતમાં કોરોનાનો હાહાકાર 24485 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચાવી રહ્યો છે, ગઈ કાલે ગુજરાતમા કોરોનાના નવા 24485 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી 13ના મોત થયા છે.

ગુજરાતમાં ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદમાં 9957 , સુરતમાં 3709 કેસ, વડોદરામાં 3194 , રાજકોટમાં 1521 કેસ, આણંદમાં 558 ,ભાવનગર 587,ગાંધીનગરમાં 734 કેસ, જામનગરમાં 599,વલસાડ 446,ભરૂચ 408 કેસ, મહેસાણા 354,કચ્છ 346,નવસારી 297,મોરબી 206,જૂનાગઢ 159 કેસ, પાટણ 180, બનાસકાંઠા 174, સુરેન્દ્રનગર 156 કેસ, અમરેલી 128,પોરબંદર 117,ખેડા 112 કેસ, સાબરકાંઠા 111,પંચમહાલ 110,દાહોદ 82 કેસ
તાપી 70,દ્વારકા 45,ગીર સોમનાથ 40 કેસ, મહિસાગર 24,અરવલ્લી 18,બોટાદ 15 કેસ, નર્મદા 14,ડાંગ 9,છોટા ઉદેપુર 5 કેસ નોંધાયા

આ સમાચારને શેર કરો