Placeholder canvas

કોરોના વિસ્ફોટ : મોરબી જિલ્લામાં આજે સવારે 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ત્રેવડી સદીની નજીક..

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મોરબી જિલ્લામાં આજે સવાર સવારમાં જ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના મોરબી તાલુકાના છે.ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે એકસાથે 28 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ત્રેવડી સદીની નજીક 293 પર પહોંચી ગયો છે.

આજના 28 પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લાનો કુલ આંક 293 થયો છે.

આ સમાચારને શેર કરો