Placeholder canvas

રાજકોટ મનપામાં કોરોના કિલર ગુજરાતનું પ્રથમ વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન મુક્યું

હવે 10 સેકન્ડમાં ડિસ ઇન્ફેક્ટ કરવામાં આવશે. આ મશીન

રાજકોટ મનપામાં કોરોના કિલર મશીન લગાવાયું છે. ગુજરાતનું પ્રથમ વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન ફીટ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનમાં આવતા લોકોને હવે 10 સેકન્ડમાં ડિસ ઇન્ફેક્ટ કરવામાં આવશે. આ મશીન

. રાજકોટમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ, કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રુપ દ્વારા તૈયાર કરી કોર્પોરેશનને ભેટ કર્યું છે. સેન્સર સિસ્ટમથી આ મશીન કામ કરશે. 1 માણસ રૂ. 2માં ડિસ ઇન્ફેક્ટ થાય છે. 1 મિલિયન વાઇરસ મારે છે. મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડનો ઉપયોગ થાય છે. હવે આ વાઇરસનો ચેપ વધુ લોકો સુધી ન પહોંચે તે માટે તંત્ર પણ હવે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે જ રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન મુકવામાં આવ્યું છે. મનપા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેક્ટ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો