Placeholder canvas

વાંકાનેર:ઝાકીરભાઈ બ્લોચ અને વિરાજભાઈ મહેતાને મુબારક બાદી પાઠવતા ગુલાબનગરના પ્રમુખ

વાંકાનેર: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેરમાં સૌથી વધુ મત મેળવીને વોર્ડ નં.4માં વિજેતા થનાર ઝાકિરભાઈ બ્લોચ અને તેમના સાથી સદસ્ય વિરાજભાઈ મહેતાને અમારા તરફથી અને સમગ્ર ગુલાબનગર સોસાયટી તરફથી ખૂબ ખૂબ મુબારક બાદી…

સાથો સાથ વોર્ડ નં.4ના મતદારોએ આપ અને આપની ટીમ પર જે વિશ્વાસ રાખ્યો છે એમને કાયમ રાખીને આ વિસ્તારના ખૂબ સારા કામો કરો તેવી શુભેચ્છાઓ…

ઝાકિરભાઈ અને તેમની ટિમ પર ભરોસો રાખીને પસંદગી કરનાર વોર્ડ નં.4ના તમામ મતદારોને ધન્યવાદ અને વાંકાનેરમાં સૌથી વધુ મત મેળવવાનું બહુમાન અપાવનાર તમામ મતદારોનો વિશેષ આભાર અને અભિનંદન…..

શુભેચ્છક….
શાહબાજખાન એ.યુસુફજાઈ -9275753302
(પ્રમુખ-ગુલાબનગર, રાજાવડલા રોડ)

વહીવટ કરતા:-
શૌકતભાઈ પરાસર
-ફરીદભાઈ શેખ
-રફીકભાઈ સાટી
-ઇમરાન અબ્બાસભાઈ

ગુલાબનગર, રાજાવડલા રોડ, વાંકાનેર.

આ સમાચારને શેર કરો