Promotional Articlesઆરોગ્યવાંકાનેર

વાંકાનેર: સત્યમ હોસ્પિટલમાં તા.7મી મે અને બુધવારે રાહતદરે સર્વરોગ નિદાન કેમ્પ…

વાંકાનેર: સત્યમ હોસ્પિટલમાં લોકોના આરોગ્યની ચિંતા કરીને અલગ-અલગ પ્રકારના ડોક્ટરોને બોલાવીને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. સાથોસાથ ઇમરજન્સી સારવાર અને જરૂરી સાધનો અને સુવિધા પૂરી પાડવામાં આવે છે.
સત્યમ હોસ્પિટલમાં અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાક એમડી ફિઝીશ્યન ડોક્ટર હાજર હોય છે, જ્યાં દર્દીઓને જરૂરી સુવિધા સાથે આવશ્યક સારવાર આપવામાં આવે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી સુસજ્જ આઇસીયુ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
સત્યમ હોસ્પિટલ- વાંકાનેરમાં આગામી તા. 7/5/2025ને બુધવારના રોજ સવારના 10 થી 12 વાગ્યા દરમિયાન રાહત દરે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સત્યમ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર પુનિત પંડસુબીયા (એમડી ફિઝીશ્યન), જિનેસીસ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોક્ટર સાગર ખાનપરા (એમએસ ઓર્થો) અને રાજકોટના નામાકિંત ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટર ઓમદેવસિંહ ગોહિલ સેવા આપશે
જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અપીલ કરવામાં આવે છે
  • દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે હાડકાના રોગના ડોક્ટર રેગ્યુલર મળશે…
  • દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે ચામડીના રોગના ડોક્ટર રેગ્યુલર મળશે…
  • અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાક એમડી ફિઝીશ્યન ડોક્ટરની સેવા મળી રહે છે…
આ સમાચારને શેર કરો